Google — Year in Search 2020

Google — Year in Search 2020

SUBTITLE'S INFO:

Language: Gujarati

Type: Human

Number of phrases: 77

Number of words: 760

Number of symbols: 3990

DOWNLOAD SUBTITLES:

DOWNLOAD AUDIO AND VIDEO:

SUBTITLES:

Subtitles prepared by human
00:01
[સ્ટાર્ક, ઇલેક્ટ્રોનિક મ્યુઝિક] [પુરુષનો અવાજ] સૌથી વધુ પૂછાતો આ એક જ સવાલ છે- શા માટે? ["શા માટે"] [“શા માટે”] અને આ એવું વર્ષ છે કે જેણે આખા વિશ્વની પરીક્ષા લઈ લીધી, "શા માટે?" આ સૌથી વધુ શોધવામાં આવેલો સવાલ છે [ઘણા બધા અવાજો સવાલો પૂછી રહ્યાં છે જુદી જુદી ભાષામાં] [મ્યુઝિક અચાનક બંધ થઈ જાય છે] [ગંભીર ગાયન શરૂ થાય છે] ["તેને covid-19 શા માટે કહેવામાં આવે છે"] [બ્રિટનની મહિલા એન્કરનો અવાજ] કોરોના વાયરસનો ફેલાવો નોંધપાત્ર માઇલસ્ટોન થઈ ગયો છે. [પુરુષનો અવાજ] આપણને બધા જવાબો મળતા નથી, [ધીમું, અપબીટ મ્યુઝિક] છતાં આપણે પૂછતાં જ રહીએ છીએ. ["મંગળ શા માટે લાલ રંગનો છે"] [લૉન્ચ સમયે મહિલા ઘોષકનો અવાજ] લિફ્ટ-ઑફ! ["પેરાસાઇટ શા માટે આટલું સારું છે"] [પુરુષનો અવાજ] કોઈ સવાલોથી આપણને ખુશી મળી. અને બીજાથી, ઉત્સાહ. [અચાનક ખુશી દર્શાવતા લોકોનો અવાજ] ["nba શા માટે મુલતવી રાખવામાં આવ્યું"] [જવેલ મગી] લાઇફ ઇન ધ બબલ. યાહૂ! — શું તમે મને પ્રેમ કરો છો? — હા. — તમે. મને. પ્રેમ. કરો છો? — હા. [બ્રિટિશ ઉચ્ચારમાં બોલતા] હું જાણતો નથી કે અયોગ્ય અપૂર્ણાંક શું છે. ["હું શા માટે આટલો થાકી ગયો છું"] હું જાણતો નથી કે અયોગ્ય અપૂર્ણાંક શું છે. તમામ વિક્ષેપોને દૂર રાખો. ["ટોયલેટ પેપર શા માટે વેચાઈ ગયા"] — અમને ટોયલેટ ટીસ્યુ મળી ગયા, વાહ. —થેન્ક ગોડ! તેને ત્યાં રાખો અને મારા માટે શરૂ કરો. [લેઝલી જોર્ડનનો અવાજ] તમે બધા શું કરી રહ્યાં છો? [પુરુષ અને છોકરાનો ઉત્સાહભર્યો અવાજ] આ હજી માર્ચ મહિનો જ ચાલે છે. કેટલા દિવસ ... માર્ચમાં? [મ્યુઝિક અચાનક બંધ થઈ જાય છે] [પુરુષનો અવાજ] કોઈ સવાલોએ તો રડાવ્યા પણ ખરા. [ગંભીર ગાયન શરૂ થાય છે] [કોબી બ્રાયન્ટનો અવાજ] તમે જાણો છો, અમે અમારા ઉતાર અને ચઢાવમાંથી પસાર થઈને આવ્યા છીએ.
01:03
મને લાગે છે કે સૌથી મહત્વપૂર્ણ ભાગ એ લાગે છે કે આપણે બધા એક સાથે રહીએ છીએ. [ઉત્સાહથી અવાજ કરતા લોકો] હું તમને બધાને પ્રેમ કરું છું! ["ઓસ્ટ્રેલિયામાં શા માટે આગ લાગી"] [પુરુષનો અવાજ] કોઈ સવાલોથી આપણને વિશ્વના ભવિષ્યની ચિંતા થવા લાગી. ["આટલી બધી આગ શા માટે છે"] ભવિષ્યની ચિંતા થવા લાગી. ["આટલી બધી આગ શા માટે છે"] [મહિલા એન્કરનો અવાજ] એમેઝોન વરસાદના જંગલમાં આગની જાણ થઈ. ["આકાશ આટલું કેસરી શા માટે છે"] [મહિલા એન્કરનો અવાજ] એમેઝોન વરસાદના જંગલમાં આગની જાણ થઈ. [પુરુષનો અવાજ] આટલા બધા લોકોએ શા માટે પ્રાણ ગુમાવ્યા? [બ્રિટનની મહિલા એન્કરનો અવાજ] વિશ્વભરમાં હવે લગભગ 1.5 મિલિયન લોકો COVID-19 થી મરી ગયા છે. ["શા માટે"] [પુરુષનો અવાજ] શા માટે આપણે વારંવાર એ જ સવાલો પૂછીએ છીએ? ["લોકો શા માટે વિરોધ કરી રહ્યાં છે"] [ઘણા બધા એન્કર બોલે છે "જ્યોર્જ ફ્લોઇડ"] ["લોકો શા માટે વિરોધ કરી રહ્યાં છે"] [પુરુષ એન્કરનો અવાજ] જ્યોર્જ ફ્લોઇડે અધિકારીઓને વારંવાર કહ્યું કે તેઓ શ્વાસ લઈ શકતા નથી. [પુરુષનો અવાજ] તો આપણામાં હજુ આગળ વધવાની તાકાત કેવી રીતે છે? [ધીમેથી વારંવાર ગવાતું ગીત શરૂ “ગેટ ઇટ ટુગેધર સમહાઉ”] [મહિલા વિરોધીનો અવાજ] હું તમારી શક્તિમાં વિશ્વાસ કરું છું. ["why black lives matter"] [આ વાતને ફરીથી બોલતા લોકો] હું તમારી શક્તિમાં વિશ્વાસ કરું છું. ["why black lives matter"] હું તમારી શક્તિમાં વિશ્વાસ કરું છું. [આ વાતને ફરીથી બોલતા લોકો] હું તમારી શક્તિમાં વિશ્વાસ કરું છું. [પુરુષ એન્કરનો અવાજ] "Black Lives Matter" ની વાતો હજારો વિરોધીઓથી ગુંજતી હતી ["રીયો ડી જાનેરો,લંડન, સિડની, હેલસિંકી"] ["Black Lives Matter" સાથે ગુંજતા લોકો] વિશ્વના ઘણા શહેરોમાં. [પુરુષનો અવાજ] આપણે હજુ હારી કેમ નથી ગયા? [જૉન લુઈસનો અવાજ] આપણે ખૂબ પ્રગતિ કરી છે, અને અમે પાછા નહીં જઈએ. આપણે આગળ વધીશું. [મહિલા એન્કરનો અવાજ] વિમાન બેરૂતમાં આવી રહ્યાં છે, ["ગેટ ઇટ ટુગેધર સમહાઉ" ને વારંવાર ગાઈને લોકો તેને વધુ અપબીટ બનાવે છે] આંતરરાષ્ટ્રીય સહાયથી સંપૂર્ણ. [મહિલા એન્કરનો અવાજ] વિશ્વભરથી ફાયરફાઇટર કેલિફોર્નિયા પહોંચ્યા. [મહિલા એન્કરનો અવાજ] વિશ્વભરમાં વિકાસમાં 100થી વધુ કોરોના વાયરસની રસી છે.
02:12
["સહાનુભૂતિ શા માટે મહત્વપૂર્ણ છે] [પુરુષનો અવાજ] આ તે સમયનો એક સમય છે જ્યારે લોકો ["સહાનુભૂતિ શા માટે મહત્વપૂર્ણ છે] એકબીજાને શોધે છે અને એકબીજાને સહાયરૂપ થાય છે. [પુરુષનો અવાજ] આપણે તેઓ માટે આગળ વધતા ગયા જેણે આપણને માર્ગદર્શન આપ્યું. [રુથ બેડર જીન્સબર્ગ] તમે તમારી દીકરીઓ અને પૌત્રીઓ માટે દુનિયાને કેવી રીતે જોવા માગો છો તે વિશે વિચારો. ["લોકશાહી શા માટે મહત્વપૂર્ણ છે"] [ચેડવીક બોઝમેનનો અવાજ] યાદ રાખો કે માર્ગમાં રહેલા સંઘર્ષો તમારો હેતુ પૂરો પાડવા માટે આવે છે. ગર્વથી આગળ વધો. અને તમારા લક્ષ્યને અડગ રહો. [પુરુષનો અવાજ] આ વર્ષમાં આપણે ઘણા ખરાબ દિવસો જોયા, ["લોકો સપના શા માટે જુએ છે"] છતાં પણ આપણે તેમાંથી રસ્તો કેવી રીતે શોધી કાઢ્યો? [રમતગમતનાં પુરુષ ઘોષકનો અવાજ] માયા ગેબેરાનું પરાક્રમ કેટલું અતુલ્ય છે. [રમતગમતનાં પુરુષ ઘોષકનો અવાજ] નાયોમી ઓસાકા. યુએસ ઓપન ચેમ્પિયનશિપ. [પુરુષનો અવાજ] કોરોના તમને રોકી નહીં શકે. [મ્યુઝિક આવવાનું શરૂ] ક્વૉરન્ટીન તમને રોકી શકશે નહીં. [પુરુષનો અવાજ] જ્યાં સુધી આપણને દરેક સવાલોનો જવાબ નથી મળી જતો ... [લોકો આ ગાઈને મ્યુઝિક પૂર્ણ કરે છે “વી વીલ ગેટ ઇટ ટુગેધર સમહાઉ”] ["શોધતા રહો."] …ત્યાં સુધી આપણે શોધતા રહીશું.

DOWNLOAD SUBTITLES: