Google — Year in Search 2019

Google — Year in Search 2019

SUBTITLE'S INFO:

Language: Gujarati

Type: Human

Number of phrases: 51

Number of words: 321

Number of symbols: 1552

DOWNLOAD SUBTITLES:

DOWNLOAD AUDIO AND VIDEO:

SUBTITLES:

Subtitles prepared by human
00:00
સમગ્ર ઇતિહાસમાં, અનિશ્ચિતતાના સમયમાં દુનિયા 'હીરો'ને શોધે છે 2019માં, હીરોની શોધ નવી ઊંચાઈએ પહોંચી [મ્યુઝિક વાગી રહ્યું છે] [આ દુનિયામાં કયા પ્રકારના સુપરહીરો છે] બહાદુર તટરક્ષક રુપી હીરો અબેકો ટાપુઓ પર ઉતરી રહ્યાં છે [વાસ્તવિક જીવનના સુપરહીરો] પાંચ યુવાનો જીવન-રક્ષક ટ્રેમ્પોલીન બનાવે છે [વાસ્તવિક જીવનના સુપરહીરો] બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન દોડનાર પ્રથમ [સુપરપાવર ધરાવતા લોકો] આપણને લાગતું હતું કે જે જોઈ શકાતું નથી તે આપણે જોયું છે શ્વાનની ટીમ અંધ દોડવીર ટોમ પેનિકનું [અજાણ્યા હીરો] સમાપ્તિ રેખા સુધી માર્ગદર્શન કરશે [અજાણ્યા હીરો] નિકોલસ માઉત 'ફ્રેન્ચ ઓપન'માં હારી ગયા છે પણ તેમનો સાત વર્ષનો દીકરો પિતાને ભેટવા કોર્ટ પર દોડ્યો [સંભાવના ન હોય તેવા હીરો] [હીરોઇન] (લોકો ઉત્સાહમાં કહે છે) [હીરોઇન] ...તેઓ અને તેમની બહેન [હીરોઇન] દુનિયાની ઘણી નાની છોકરીઓ માટે હીરો છે હું મારી અદ્ભૂત મમ્મીનો આભાર માનવા માગું છું [સુપરમમ્મી] તે મારો હીરો છે બે... હું તમને પ્રેમ કરું છું ...ત્રણ (બાળક સમજાય નહીં તેવી વાત કરે છે) [સુપરપપ્પા] હું પણ તે જ વિચારતો હતો [સુપરપપ્પા] [એવા સુપરહીરો જે ઊડી શકે છે] જ્યારે તમે જે છો તે બનવા માટે સ્વતંત્ર છો, તે વિશ્વની શ્રેષ્ઠ અનુભૂતિ છે [હીરો કેવા દેખાય છે]
01:09
તેઓ પિઝાની દુનિયાના સલી સલનબર્ગર છે [બધા હીરો કંઈ કૅપ ન પહેરે] મારું કુટુંબ ગ્રાન્ટ આપે છે જેથી તેમણે વિધાર્થી લોન ન લેવી પડે [વ્યક્તિને શું હીરો બનાવે છે] આપણને અંદરથી ખબર જ હોય છે કે શું સાચું [વ્યક્તિને શું હીરો બનાવે છે] અને જરૂરી છે હું આની સામે લડીશ કોણ કહે છે હું ન કરી શકું? કોઈપણ નહીં! તો આ રહ્યું જે અત્યાર સુધી સ્પર્ધામાં ક્યારેય નથી થયું (લોકો ઉત્સાહમાં કહે છે) [મ્યુઝિક] આ કૅટેગરી છે 'તમને બધાને પ્રેમ કરું છું', પ્રેમ તમારા હૃદય, તમારી હિંમત અને દૃષ્ટિનો ઉપયોગ ઠીક કરવા, મટાડવા [શું કોઈપણ હીરો બની શકે છે] સહાનુભૂતિ વ્યક્ત કરવા, કનેક્ટ થવા માટે કરો [શું કોઈપણ હીરો બની શકે છે] કારણ કે પોતાનાથી મહાન હોય તેવા કોઈ હેતુ માટે જીવન જીવવું તે જ હીરોની સફર છે [બીજાને સશક્ત બનાવવા પોતાની શક્તિનો ઉપયોગ કરનારી દરેક વ્યકિત માટે] [શોધો.]

DOWNLOAD SUBTITLES: