Are athletes really getting faster, better, stronger? | David Epstein

Are athletes really getting faster, better, stronger? | David Epstein

SUBTITLE'S INFO:

Language: Gujarati

Type: Human

Number of phrases: 401

Number of words: 2372

Number of symbols: 10742

DOWNLOAD SUBTITLES:

DOWNLOAD AUDIO AND VIDEO:

SUBTITLES:

Subtitles prepared by human
00:00
Translator: Dhrumil Gohil Reviewer: Dimple Bhavsar ઓલિમ્પિક સૂત્ર છે "પહેલો, ઉચ્ચ, મજબૂત." ઝડપી, ઉચ્ચ, મજબૂત. અને રમતવીરોએ તે સૂત્રને ઝડપથી પૂર્ણ કરે છે 2012 ના ઓલિમ્પિક મેરેથોનનો વિજેતા કે જે 2 કલાક અને આઠ મિનિટ દોડયો હતો જ વિજેતા સામે દોડતો હતો 1904 ની ઓલમ્પિક મરેથોનમાં તે લગભગ દોઢ કલાક થી જીત્યો હોત. હવે આપડા બધા જોડે આવી ફીલિંગ છે કે આપણે કોઈક રીતે વધુ સારા રહીશું માનવ જાતિની રેસ તરીકે, અખૂટ પ્રગતિ માટે પરતુ એવુ નથી કે આપણે નવી પ્રજાતિ વિકસી છે આ સદીમાં તો અહીં શું ચાલી રહ્યું છે? પાછળના સમય પર નજર નાખીએ. એથ્લેટિકો એ કરેલી પ્રગતિમાં , 1936 માં, જેસી ઓવેન્સ 100 મીટરની રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગયા વર્ષ જેસી ઓવેન્સ રેસિંગ કરી હતી 100 મીટરની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં, જેમા જમૈકન દોડવીર યુસૈન બોલ્ટ રેસ પૂરી કરી ઓવેન્સ પાસે હજી 14 ફૂટ બાકી હતો.
01:07
રેસમાં માં તે ઘણું છે. તે કેટલું છે તેનો ખ્યાલ આપવા માટે હુ તમારી સામે પ્રદર્શન શેર કરવા માગુ છુ કે જે રોસ ટકર દ્વારા કલ્પના કરવામા આવી છે. હવે ગયા વર્ષે સ્ટેડિયમની તસ્વીર 100 મીટરની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હજારો ચાહકો શ્વાસ રોકી રાહ જોઈ રહ્યા હતા ઇતિહાસનો સૌથી ઝડપી માણસ ઉસાઇન બોલ્ટને જોવા માટે! ફ્લશબલ્સ જેને વિશ્વના નવ સૌથી ઝડપી પુરુષોમાં બ્લોક માં નાખ્યો. અને હું ઇચ્છું છું કે તમે ઢોંગ કરો જેસી ઓવેન્સ તે રેસમાં છે. હવે તમારી આંખો બંધ કરો સેકંડ માટે અને રેસ ચિત્ર વીચારો. બેંગ! બંદૂક નીકળી જાય છે. અમેરિકન દોડવીર આગળ દોડ્યો યુસૈન બોલ્ટ તેને પકડવાનું શરૂ કરે છે. બોલ્ટ આગળ અનેબીજા એડલાઇન પર આવે છે દરેક માણસ લાઇન પાર કરતાની સાથે જ તમે બીપ સાંભળશો. (અવાજ) અહી આખી રેસ પતી ગયી હવે તમે તમારી આખો ખોલી સકો છો પહેલો અવાજ યુસૈન બોલ્ટ નો હતો છેલ્લો અવાજ જેસી ઓવેન્સ નો હતો ફરીથી સાંભળો. (અવાજ) જ્યારે તમે તેના જેવુ વિચારો છો. આ કઈ મોટો તફાવત નથી તમને લાગે છે અને પછી ધ્યાનમાં લો કે યુસૈન બોલ્ટની શરૂઆત થઈ
02:08
પોતાની જાત ને બ્લોક્સથી બહાર ધકેલીને ખાસ બનાવટી કાર્પેટ નીચે તેને મુસાફરી કરવાની મંજૂરી આપવા માટે રચાયેલ છે શક્ય તેટલું ઝડપી માનવી બીજી તરફ જેસી ઓવેન્સ, લાકડામાંથી રાખ અને સિન્ડરો પર દોડતો, , અને તે નરમ સપાટીએ વધુ એનર્જી વેસ્ટ કરતી હતી તેના પગમાથી જ્યારે તે દોડતો બ્લોક્સ કરતાં, જેસી ઓવેન્સ પાસે બાગકામનું કુંડુ હતું કે તેણે છિદ્રો ખોદવા માટે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું ગતિનું બાયોમેકનિકલ વિશ્લેષણ જેસી ઓવેન્સના સાંધા બતાવે છે કે જે દોડી રહયો હતો બોલ્ટ ના જેવી સરખી સપાટી પર તે 14 ફૂટ પાછળ ન હોત, તે એક પગથિયામાં હોત. છેલ્લા બીપ કરતાં, ઓવેન્સ બીજા અવાજ હોત. ફરીથી સાંભળો (અવાજ) આ અલગ ટ્રેક છેજે ટેક્નોલોજી એ બનાવી છે, અને તે વિશ્વમાં થઈ ગયું છે. લાંબી ઘટના ધ્યાનમાં લો. 1954 માં, સર રોજર બેનિસ્ટર ચાર મિનિટમાં માઇલ દોડનાર પ્રથમ માણસ બન્યો આજકાલ, કોલેજના બાળકો દર વર્ષે તે કરે છે.
03:08
કોઈકવાર, હાઇ સ્કૂલના બાળકો તે કરે છે. છેલ્લા વર્ષના અંતે 1314 માણસો 4 મિનિટ માં એક માઈલ દોડ્યા છે પરંતુ જેસી ઓવેન્સની જેમ, સર રોજર બેનિસ્ટર નરમ ધાતુના ઢાળ પર દોડી ગયા જે બહુજ એનર્જી વેસ્ટ કરે છે આજના કૃત્રિમ પાટા કરતાં. મે બાયોમેકીનિક્સ નિષ્ણાતોની સલાહ લીધી ધાતુ નાઢાળ પર કેટલું ધીમું ચલાય છે તે શોધવા માટે કૃત્રિમ ટ્રેક કરતાં, અને તેમની સહમતિ છે કે તે 1.5% ધીમો છે.. તેથી જો તમે 1.5% સ્લો માં રૂપાંતરકરો દરેક માણસ જે ચાર માઇલ દોડ્યા હતા કુત્રિમ ટ્રેકપર તેનાથી સુ થયું ખાલી 530 બાકી રહે જો તમે તે દ્રષ્ટિકોણથી જુઓ, [વર્ષ] દીઠ દસ નવા માણસો કરતા ઓછુ છે જે ફોર માઇલ ક્લબમાં જોડાયો છે સર રોજર બૈનિસ્ટર હોવાથી. હવે, 530 એ એક કરતા ઘણું વધારે છે અને તે અશત કારણ કે ત્યા વધુ લોકો પ્રશિક્ષણ અને તેઓ વધુ બુદ્ધિપૂર્વક તાલીમ આપી રહ્યાં છે. કોલેજના બાળકો પણ તેમની તાલીમમાં વ્યાવસાયિક છે સર રોજર બેનિસ્ટરની તુલનામાં, જેણે એકસમયે 45મિનિટ તાલીમ લીધી જ્યારે તેમણે મેડ સ્કૂલમાં સ્ત્રીરોગચિકિત્સાના લેકચર માં. અને વ્યક્તિ જેણે 1904 ની ઓલિમ્પિક મેરેથોન જીતી હતી
04:10
સાડા ત્રણ કલાક માં તે વ્યક્તિ ઉંદરનું ઝેર અને બ્રાન્ડી પી રહ્યો હતો જ્યારે તે કોર્સ સાથે દોડી ગયો. ડ્રગથી તે દેખાવ વધારવા માટે નો આઇડીયા હતો. (હાસ્ય) સાચુ, રમતવીરો વધુ સમજશક્તિ મેળવે છે ડ્રગથી તે દેખાવ વધારવા વિશે અને કેટલીક રમતોમાં અમુક સમયે તે એક ફરક છે પરંતુ ટેક્નોલોજીએ તમામ રમતોમાં ફરક પાડ્યો છે, ઝડપી સ્કીથી હળવા જૂતા સુધી. ચાલો 100-મીટર, ફ્રી સ્ટાઇલ સ્વીમિંગનો રેકોર્ડ જોઈએ રેકોર્ડ હંમેશા નીચે તરફ વલણ ધરાવે છે, પરંતુ તે આ બેહદ ખડકો દ્વારા વિરામચિહ્ન લગાવ્યો. આ પ્રથમ ખડક 1956 મા પરિચીત થઈ ફ્લિપ વળાંક અટકાવવા અને ફેરવવા કરતા, એથ્લેટ્સ પાણી હેઠળ સમરસોલ્ટ કરી શકે છે અને તરત જ વિરુદ્ધ દિશામાં જાઇ શકે છે. આ બીજો ખડક, ગટરનો પરિચય પૂલ બાજુ પર પાણી છંટકાવ કરવાની મંજૂરી આપે છે તોફાની બનવાને બદલે જે તરવૈયાઓને સ્પર્ધામાં અવરોધે છે. આ અંતિમ ખડક, બધાની ની રજૂઆત અને ઓછી ઘર્ષણ સ્વીમસ્યુટની. ટેકનોલોજીએ રમત-ગમતનો પ્રભાવનો ચહેરો બદલ્યો. 1972માં, એડી મર્ક્ક્સે રેકોર્ડ બનાવ્યો હતો
05:12
સાયકલથી એક કલાકમા સૌથી વધુ અંતર કાપવા માટે 30 માઇલ, 3,774 ફુટ પર. હવે તે રેકોર્ડ સુધરતો જ રહ્યો 1996 સુધી બધી રીતે, જ્યારે તે 35 માઇલ, 1,531 ફીટ પર સેટ કરવામાં આવ્યું હતું, લગભગ પાંચ માઇલ દૂર 1972માં, એડી મર્કક્સે સાયકલ ચલાવી તે કરતાં. પરંતુ તે પછી 2000 માં, આંતરરાષ્ટ્રીય સાયકલિંગ યુનિયન હુકમ આપ્યો કે જે કોઈ પણ તે રેકોર્ડ રાખવા માંગે છે આવશ્યકપણે સમાન ઉપકરણો સાથે આવું કરવું પડ્યું જેનો એડી મર્ક્ક્સે 1972મા ઉપયોગ કર્યો હતો. આજે રેકોર્ડ ક્યાં છે? 30 માઇલ, 4,657 ફુટ, 883 ફુટનો કુલ સરવાળો એડી મર્ક્ક્સ કરતાં ઘણુ વધુ ચાર દાયકા કરતાં વધુ પહેલાં . આવશ્યકપણે આ રેકોર્ડમાં સંપૂર્ણ સુધારો થયો હતો જેનું મુખ્ય કારણ ટેકનોલોજી હતું. તેમ છતા ટેક્નોલોજી માત્ર એક જ વસ્તુ નથી જે રમતવીરો ને આગળ વધારે છે જ્યારે ખરેખર આપણે વિકસિત નથી એક સદીમાં નવી પ્રજાતિમાં, સ્પર્ધાત્મક રમતોમાં જીન પૂલ સૌથી વધુ ચોક્કસપણે બદલાઈ ગઈ છે.
06:14
20 મી સદીના પ્રારંભમાં, શારીરિક શિક્ષણ પ્રશિક્ષકો અને કોચ શરીરના સરેરાશ પ્રકારનો વિચાર હતો બધા એથ્લેટિક પ્રયાસો માટે શ્રેષ્ઠ હતો: મધ્યમ ઉંચાઇ, મધ્યમ વજન, રમતમા કોઈ ફરક નથી. અને આ રમતવીરોના શરીરમાં દર્શાવ્યું. 1920 ના દાયકામાં, સરેરાશ ભદ્ર ઊંચી કૂડ અને સરેરાશ ભદ્ર ગોળા ફેક ના રમતવીરોના સમાન ચોક્કસ કદ હતા. પરંતુ તે વિચાર દૂર થવાનું શરૂ થયું, જેમ કે રમતના વૈજ્ઞાનિક અને કોચને સમજાયુ કે શરીરના સરેરાશ પ્રકાર કરતાં, તમારે ખૂબ વિશિષ્ટ બોડી જોઈએ છે તે ચોક્કસ એથ્લેટિક માળખામાં બંધબેસે છે, કૃત્રિમ પસંદગીનું એક સ્વરૂપ થયું, બોડીનું સ્વ-વર્ગીકરણ જે અમુક રમતોમાં ફિટ હોય છે, અને રમતવીરોના શરીર બીજાના શરીર કરતાં વધુ અલગ હોય છે. આજે, સમાન કદ કરતાં સરેરાશ ભદ્ર ઉચ્ચ જમ્પર તરીકે, મધ્યમ ગોળાશોટ મારનાર એ અઢી ઇંચ લાંબી અને 130 પાઉન્ડ ભારે અને આ આખા સ્પોર્ટ્સની દુનીયા માં થાય છે હકીકત, જો તમે હાઇટ અને માસગ્રાફ વિરુદ્ધ પર કાવતરું કરો છો દરેક બે ડઝન રમતો માટે એક ડેટા પોઇન્ટ છે 20 મી સદીના પહેલા ભાગમાં, તેના જેવુ લાગે છે. ત્યાં કેટલાક વિખરાયેલા છે, પરંતુ સરેરાશ શરીરના પ્રકારનું એક પ્રકારનું જૂથ થયેલ છે
07:16
પછી તે વિચાર દૂર થવા લાગ્યો અને તે જ સમયે, ડિજિટલ ટેક્નોલોજી પ્રથમ રેડિયો, પછી ટેલિવિઝન અને પછી ઇન્ટરનેટ કરોડો લોકોને આપ્યુ અને કેટલાક કિસ્સાઓમા અબજો લોકોને રમતગમતમાં સારો પ્રભાવ કરવાની ટિકિટ. નાણાકીય પ્રોત્સાહનો અને ખ્યાતિ અને કીર્તિ પરવડેલા સારા એથ્લેટ્સે સમ્માન કરયા, અને તે નાના તરફ સૂચવ્યું પ્રભાવ ઉચ્ચ ચર્ચ. તે વિશિષ્ટ બોડીની પસંદગી માટે કૃત્રિમ વેગ આપ્યો જોતમે આ માટે ડેટાપોઇન્ટ કાવતરુ કરો આજે બે ડઝન રમતો, તે આના જેવા દેખાય છે. રમતવીરોના શરીર બીજાના શરીર કરતા અલગ હોય છે અને કારણ કે આ ચાર્ટ ચાર્ટ્સ જેવો દેખાય છે જે બ્રહ્માંડને વિસ્તરતું બતાવે છે ગેલેક્સી સાથે એક બીજાથી દૂર ઉડે છે, વૈજ્ઞાનિકો જેમણે શોધી કાઢ્યો હતો "શારીરિક પ્રકારનો મોટો બેંગ." બાસ્કેટબોલની રમત કે જ્યાં હાઇટ કિંમતી હોય છે,, ઊંચા એથ્લેટિકો ને ઊચું પ્રાપ્ત થાય છે 1983 માં, રાષ્ટ્રીય બાસ્કેટબ એસોસિએશન ગ્રાઉન્ડબ્રેક કરારપર સહીકરી ખેલાડીઓને લીગમાં ભાગીદાર બનાવવા માટે, ટિકિટની આવકના હકદાર માટે અને ટેલિવિઝન કરારો કર્યા અચાનક, કોઈપણ જે એનબીએ પ્લેયર બનવા માંગતો હતો,
08:16
અને ટીમોએ વિશ્વની શરૂઆત કરી શરીર કે જેને તેમને ચેમ્પિયનશિપ જીતવામા સહાય કરી લગભગ રાતોરાત, એનબીએના પુરુષોનું પ્રમાણ જે ઓછામાં ઓછા સાત ફુટ ઊંચા છે 10 ટકા. બમણઆ છે. આજે, 10 પુરુષોમાંથી એક પુરુષ એનબીએમાં છે અને તેની હાઇટ ઓછામાં ઓછી 7 ફીટ છે પણ સામાન્ય વસ્તીમાં, 7ફીટનો માણસ ભાગ્યેજ જોવા મળે છે 20 અને 40 વર્ષની વય વચ્ચેના અમેરિકન માણસમાં દુર્લભ છે કે જો તમે કોઈ ને જાણો છો કે જે ઓછામાં ઓછું સાત ફુટ ઊંચું છે, માત્ર 17% જ સંભાવના છે તે અત્યારે એનબીએ માં છે (હાસ્ય) છ પ્રામાણિક સાત ફૂટર્સ શોધો કે જેમમથી આર\એક એનબીએ માં છે અને તે એકમાત્ર રસ્તો નથી એનબીએ ખેલાડીઓનું શરીર અલગ છે. આ લિયોનાર્ડો દા વિન્સીની"Vitruvian મેન,"છે આદર્શ પ્રમાણ, હાથની ઉંચાઈની બરાબરી સાથે છે. મારા આઠ ની વેંત મારા હાઇટ જેટલી છે તમારી તેની નજીક જ હસે. પણ એનબીએ પ્લેયર ને સરેરાશ જેટલી નઈ એનબીએ પ્લેયરની સરેરાશ 6'7 " જેટલી છે, આર્મ જોડે કે જે સાત ફીટ લાંબા છે. માત્ર એનબીએ પ્લેયર્સ હાસ્યાસ્પદ રીતે ઉંચા નથી,
09:17
તેઓ પણ હાસ્યજનક રીતે લાંબા છે. લિયોનાર્ડો દોરવા માંગતો હતો કે જે વિટ્રુવીયન એનબીએ પ્લેયર હતો. તેને લંબચોરસ અને લંબગોળની જરૂર હોત, ગોળ કે ચોરસ ની નઈ. તેથી રમતો, જ્યાં મોટા કદને મૂલ્ય આપવામાં આવે છે, મોટા એથ્લેટ્સ આગળ જાય છે ઉલટું, કે રમતોમાં જ્યાં ઘટતું કદ એક ફાયદો છે નાના રમતવીરો નાના થયા. સરેરાશ હાઇટની સ્ત્રી જિમ્નાસ્ટ સરેરાશ 5'3 "થી 4'9" સુધીની છેલ્લા 30 વર્ષોમાં હતી, તેમના પાવર-ટુ-વેઇટ રેશિયો હવામાં ટર્ન માટે વધુ સારું હતું. અને જ્યારે મોટા વધુ મોટા થયા અને નાના વધુ નાના બન્યા, ને અજાણ્યા વધુ અજાણ્યા બન્યા. સશસ્ત્ર સરેરાશ લંબાઈ સંબંધમાં વોટર પોલો પ્લેયર તેમના કુલ હાથ લાંબા સમય સુધી મળયા ગોળાને દબાણયુક્ત ફેંકવા માટે વધુ સારુ હતુ. મોટા વધ મોટા થયા અને નાના વધુ નાના બન્યા, ને અજાણ્યા વધુ અજાણ્યા બન્યા. સ્વિમિંગમાં, આદર્શ શરીર પ્રકારમાં લાંબી ધડ અને ટૂંકા પગ હોય છે. તે એક નાવડીના લાંબા હલ જેવું છે પાણી પર સ્પીડ લાવવા માટે, અને ઉલટું દોડવામાં ફાયદાકારક છે. તમારે લાંબા પગ અને ટૂંકા ધડ જોઈએ છેતો અહીં તમે માઇકલ ફેલ્પ્સ જોવો,
10:18
ઇતિહાસનો સૌથી મોટો સ્વીમર. ને બીજો હિચામ અલ ગૌરોજ, કે જે માઇલ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ માણસો સાત ઇંચણી હાઇટથી જુદા છે, પણ તેની બોડીના પ્રકારને લીધે રમતમાં તેમને ફાયદો થયો. તેઓ સરખી લંબાઈના પેન્ટ પહેરે છે. સાત ઇંચનો હાઇટમાં જુદી હોય છે આ પુરુષોના પગની લંબાઇ પણ સમાન છે. હવે કેટલાક કિસ્સાઓમાં, એવી બોડીની શોધ કરે છે જે એથ્લિટના પ્રદશનને આગલ વધારે છે. સ્પર્ધાત્મક વિશ્વમાં રજૂઆત કરી તેવા લોકોની વસ્તી અગાઉ બિલકુલ હરીફાઈ કરી ન હતી, જેમ કે કેન્યા દોડવીરો જેવા . અમે કેન્યામાં મહાન મેરેથોનર્સ હોવાનું વિચારીએ છીએ. કેન્યા લોકો કાલેનજિન જાતિનો વિચાર કરે છે જે મહાન મેરેથોનર્સ છે. કેન્યાની વસ્તીમાથી કાલેનજિન માત્ર 12 ટકા છે, પણ કેન્યામાં દોડવીરોની બહુમતી છે અને તેઓ સરેરાશ થાય છે, જે અલગ બોડી ધરાવે છેજેમાં પગ લાંબા અને. ખુબજ પાતળા હોય છે. અને આ કારણ છે કે તેમની પાસે તેવો વંશ જે ખૂબ નીચા અક્ષાંશ પર છે. બહુજ ગરમ અને સૂકા વાતાવરણમાં અને તે માટે એક ઉત્ક્રાંતિ અનુકૂલન કે અંગો ખૂબ લાંબા હોય છે અને પાતળા પણ હોય છે.
11:20
ઠંડક માટે. તે જ કારણો છે કે રેડિયેટર પાસે લાંબા સમય સુધી કોઇલ હોય છે, વોલ્યુમની તુલનામાં સપાટીના ક્ષેત્રમાં વધારો કરવા મારતે ગરમ થવા દો, અને તે કારણે પગ લોલક જેવા હોયછે અંગો ખૂબ લાંબા અને પાતળા પણ હોય છે તે સ્વિંગ કરવા વધુ ઉર્જા વપરાય છે. કાલેંજિનને ચાલી રહેલ સફળતામાં પ્રમાણ મૂકવા માટે, ઇતિહાસમાં 17 અમેરિકન પુરુષો ધ્યાનમાં લો મેરેથોનમાં. બે કલાક અને 10 મિનિટથી વધુ ઝડપથી દોડ્યા છે ચાર-મિનિટ અને 58-સેકંડ-પ્રતિ-માઇલ ગતિ છે. બત્રીસ કાલેનજિન માણસોએ તે ગયા ઓક્ટોબરમાં કર્યું હતું. (હાસ્ય) તે સ્રોત વસ્તીના કદની મેટ્રોપોલિટન એટલાન્ટાની છે તેમ છતાં, ટેક્નોલૉજીમાં પણ ફેરફાર અને રમતોમાં બદલાતા જીન પૂલના પ્રભાવમાં બધા ફેરફારો માટે એકાઉન્ટ ન કરો. રમતવીરોની પાસે બીજા કરતા જુદી માનસિકતા છે. તમે ક્યારેય કોઈ ફિલ્મમાં જોયું છે? જેમાં તમને કોઈ વિદ્યુત આંચકો આપે અને તમને ઓરડામાં ફેંકી દે છે? ત્યાં કોઈ વિસ્ફોટ થયો નથી. શુ થાય જ્યારે તે થાય છે તે વિદ્યુત આવેગ છે તેમના બધા સ્નાયુ તંતુઓ એક જ સમયે ઝબૂકે છે અને તેઓ પોતાની જાતને ઓરડામા ફેંકી રહ્યા છે તેઓ આવશ્યકપણે જમ્પિંગ કરી રહ્યાં છે
12:21
આ પાવર છે કે જે માણસ ની બોડી છે પરંતુ સામાન્ય રીતે આપણે તેમાંના લગભગ બધાને ઍક્સેસ કરી શકતા નથી. આપણું મગજ મર્યાદિતનું કામ કરે છે, આપણા બધા ભૌતિક સંસાધનો અમને પ્રવેશતા અટકાવી રહ્યા છીએ કારણ કે આપણે આપણી જાતને ઇજા પહોંચાડીએ ફાડવું રજ્જૂ અથવા અસ્થિબંધન. પરંતુ વધુ આપણે શીખીશું કેવી રીતે તે મર્યાદિત કાર્યો અને, વધુ આપણે શીખીએ છીએ કે આપણે તેને કેવી રીતે પાછળ ધકેલી શકીએ જરાક અમથું. કેટલાક કિસ્સાઓમાં મગજને ખાતરી આપીએ છીએ કે શરીર જીવલેણ જોખમમાં રહેશે નહીં સખત દબાણ દ્વારા. સહનશક્તિ અને અતિ-સહનશક્તિ રમતો એક મહાન ઉદાહરણ તરીકે સેવા આપે છે. અલ્ટ્રા-સહનશક્તિને એક સમયે નુકસાનકારક માનવામાં આવતું હતું માનવ આરોગ્ય માટે, પરંતુ હવે આપણને એહસાસ થયો કે આપણી પાસે આ બધા લક્ષણો છે તે અતિ-સહનશક્તિ માટે યોગ્ય છે: કોઈ શરીરની રુવાટી અને પરસેવોની ગ્રંથીઓ જે દોડતી વખતે અમને ઠંડી રાખે છે; અમારા ફ્રેમ્સની તુલનામાં સાંકડી કમર અને લાંબા પગ સાંધાના વિશાળ સપાટી વિસ્તારના આંચકા શોષણ કરે છે . અમારા પગમાં એક કમાન છે જે સ્પ્રિંગની જેમ કાર્ય કરે છે, ટૂંકા અંગૂઠા કે જેઆગળ ધકેલવા માટેનું કાર્ય કરે છે ઝાડના અંગોને પકડવા કરતાં અને જ્યારે આપણે દોડીએ છીએ, ત્યારે આપણે આપણા ધડ અને ખભા ફેરવી શકીએ છીએ જ્યારે અમારા માથા સીધા રાખવા જોઈએ. અમારા પિતરાઇ ભાઇ તે કરી શકતા નથી.
13:21
તેમને આ રીતે દોડવું પડશે. અને આપણી પાસે મોટી જૂની સ્નાયુઓ છે જે દોડતી વખતે અપણને સીધા રાખે છે. તમે ક્યારેય એપ્સ ના બટ પર જોયું છે? તે બળતા નથી કારણ કે તેઓ સીધા ચાલતા નથી. અને જેમ રમતવીરોને ભાન થયું છે કે અમે અતિ-સહનશક્તિ માટે સંપૂર્ણ રીતે યોગ્ય છીએ, તેઓ પરાક્રમ લેવા છે તે પહેલાં કલ્પનાશીલ હોત, સ્પેનિશ સહનશક્તિ રેસર કíલિઅન જોર્નેટ હતા. અહીં કíલિઅન મેરેથોન માં દોડી રહ્યાં છે (હાસ્ય) ત્યાં એક સ્વેટશર્ટ જે કમરની આજુબાજુ બાંધેલૂ છે. તે અહીં દોડી પણ નહીં શકે. તે દોરડા ઉપર ખેંચી રહ્યાં છે. તે ઊભી ચઢાણ કે જે 8000 ફીટ છે અને કíલિઅન નીચે અને નીચે ગયા, ત્રણ કલાક સુધી. અમેઝિંગ અને પ્રતિભાશાળી હોવા છતાં, કíલિઅન શારીરિક મનમોજી નથી. હવે જ્યારે તેમણે કર્યું છે, તેને અન્ય રમતવીરો અનુસરશે છે, બીજા રમતવીરો ની જેમ। સર રોજર બેનિસ્ટર પછી માઇલ અંદર ચાર મિનિટ દોડી હતી. બદલાતી ટેક્નોલૉજી, જનીનો બદલી, અને બદલાતા માનસીક વીચારો ના લીધે રમતમાં નવીનતા આવી છે પછી ભલે તે નવી ટ્રેક સપાટીઓ હોય
14:23
અથવા સ્વીમિંગની તકનીકોએ, રમતનું લોકશાહીકરણ કર્યું છે., નવા શરીરમાં ફેલાવો, અને વિશ્વભરની નવી વસ્તીઓ અને રમતમાં કલ્પના, માનવ શરીર શું છે તેની સમજ ખરેખર સક્ષમ છે, એથ્લેટ્સને વધુ મજબૂત,ઝડપી, બોલ્ડર, બનાવવાનું કાવતરું કર્યું છે, અને પહેલા કરતા વધારે સારું. ખુબ ખુબ આભાર.

DOWNLOAD SUBTITLES: